પરમને પામવા

કલેવર બદલો હંસલા , કલી કાલ ભારી
સદગુરૂ કાયમ સહાય તુમ્હારે , સત-ચિત-આનંદ ભરવા.

કાળ કાળનું કામ ભલે કરે, તમારી સોચને બદલો તો
બદલશે સકળ સંસાર.

લાચારીથી ન થાય ભક્તિ,ખુમારીનો જોઈએ ખળભળાટ .
વચનમાં રાખી વિશ્વાસ જીવન તમારું વહાવજો.

ઉપદેશને ઉરમાં ઉતારી ને કરજો કરુણાસભર વ્યવહાર.
હિસાબ રાખોતો પળે પળનો રાખજો જેથી

જાગૃતિની જાજમ પર આરૂઢ થઈને, પામશો પરમ વિશ્રામ.

Advertisements

एक उत्तर दें

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  बदले )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  बदले )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  बदले )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  बदले )

w

Connecting to %s

%d bloggers like this: