भीतरी सम्पदा

कोई कितना भी सुन्दर क्यों न हों , हम क्यों हमारी भीतरी सम्पदा खतरेमे डाले.
बाजारसे तो सभी गुजरते है , हम क्यों खरीदार बनके अपना होशो-हवास को बेहोशिमें डाले.
यूँ तो हर नज़ारा कुदरते करिश्मा है मगर मजबूर है की हम हमारी सोच डालके भला बुरा देख लेते हैं .
काश मेरी तवज्जु एक पलके लिए भी उनसे अलग न होती, तो उनका नूर ही नूर हर जगह नज़र आता.
उड़नेके लिए पंखतो दे दिए मगर मैं परवान चड़ा न सका वरना कौन जमीं पर पड़े पड़े पंख फड फडाता
आस्माको देखके उनकी बुलंदी बयां नहीं हो सकती , फिरभी जबभी कभी मौका मिलातो जमीं के फूल-पोधोंको सहेला लेता हूँ. ताकि एहसास हो जाएकि वही बुलंदी और करिश्माए कुदरत जमीं पर भी मेरी राह देखते रेहते है.

Universal Beauty

Let universal cosmic power spread its wings beyond time & space,

Let every spark of individual cosmic power keep its harmony with universal Cosmic Power,

so that a ever lasting peace of mind and a longer lasting bliss & joy enrich every human being

to fill himself with permanent light of sparkling beauty of God,.

That way every individual enlightened with grace of God, endeavour to enlighten other fellow beings

so as to create atmosphere of universal beauty of cosmic power which will transform the world

into heaven on earth.Image

પરમને પામવા

કલેવર બદલો હંસલા , કલી કાલ ભારી
સદગુરૂ કાયમ સહાય તુમ્હારે , સત-ચિત-આનંદ ભરવા.

કાળ કાળનું કામ ભલે કરે, તમારી સોચને બદલો તો
બદલશે સકળ સંસાર.

લાચારીથી ન થાય ભક્તિ,ખુમારીનો જોઈએ ખળભળાટ .
વચનમાં રાખી વિશ્વાસ જીવન તમારું વહાવજો.

ઉપદેશને ઉરમાં ઉતારી ને કરજો કરુણાસભર વ્યવહાર.
હિસાબ રાખોતો પળે પળનો રાખજો જેથી

જાગૃતિની જાજમ પર આરૂઢ થઈને, પામશો પરમ વિશ્રામ.

मृत्युके बाद जीवन.

शाम ढल गई, थोडा थोडा अँधेरा होने लगा.
चलो एकबार फिर जो भी थोडा बहोत जीवन बचा है उनको उस बचे हुए उजियारेकी
और ले चले ताकि आगे चलके एक नया जीवन,नया प्रकश मिले और फिरसे
निकल पड़े उस सफ़र पर जहाँ नए कलेवर होंगे, नए जीवनकी खुशबु होगी
जीवन पुष्प एक नए अंदाजमे खिल्नेके लिए अग्रसर होगा.
जीवनकी यहितो सच्ची नियति है जिनकी और जग्रुक्ताका प्रकाश लिए
हम चल पड़ेंगे. और फिर उजागर होगा एक नया आलोक जो अपनेआपमें
ही आनंदका शाश्वत अस्तित्व है.

કર્મનું વિજ્ઞાન

ઘણા સમય પહેલા વાંચેલ, વિચારેલ અને મનન કરેલ કર્મના વિજ્ઞાનનું સન્ક્ષિપ્ત વિવરણ નીચે મુજબ છે. સુયજ્ઞ વાચક મિત્ર તેનું અધ્યયન કરીને પોતાના જીવનમાં યથા શક્તિ અનુસરણ કરશે તો ઘણુજ ફળદાયી નીવડશે.

કર્મના ત્રણ સાધન છે. ૧. શરીર ૨. વાણી. ૩.મન.

માનવ ત્રણેય સાધનથી દસ પ્રકારના સારા અને દસ પ્રકારના ખરાબ કર્મ કરી શકે છે.
પ્રથમ આપણે શુભ કર્મ જોઈયે.

શરીરથી શુભ કર્મ :- રક્ષા , દાન અને સેવા.
વાણીથી શુભ કર્મ :- સાચું.મધુર અને હિતકર બોલવું, સ્વાધ્યાય.
મનથી શુભ કર્મ :- દયા કરવી,લોભ ન કરવો અને આસ્તિક બનવું.
હવે આપણે અશુભ કર્મ જોઈશું..
શરીરથી અશુભ કર્મ :- હિંસા,ચોરી અને વ્યભિચાર.
વાણીથી અશુભ કર્મ:- ખોટું બોલવું,કઠોર બોલવું અને અહિતકાર તેમજ વ્યર્થ બોલવું.
મનથી અશુભ કર્મ:- દ્રોહ,લોભ અને નાસ્તિકતા.
અસ્તુ.

અર્ધાંગીની

ઘણી ફિલોસોફી , ઘણા શાસ્ત્રનું શ્રવણ, ચિંતન,મનન કર્યું પણ જ્યાં સમજણની વાત આવે ત્યાં …….
મારી પત્ની મારા કરતા આગળ નીકળી જાય છે.

સંબંધોના તાણા-વાનાં , જીવનના મર્મનો અભ્યાસ વિ. માં જયારે પાછો પડું છું ત્યારે ડાહપણ ની દરિયાદિલી બતાવી ……….
મારી પત્ની મારા કરતા આગળ નીકળી જાય છે.

સુખ-દુઃખમાં , વ્યવહારમાં અને વટની વાતમાં જયારે ગુંચ ઊભી થાય છે ત્યારે વહાલના વલોણાં હલાવી ,નવનીત પીરસી ………
મારી પત્ની મારા કરતા આગળ નીકળી જાય છે.

જગત કાઝી બની ક્યારેક પીડા વહોરી લીધી હશે, ક્યારેક આદર્શોની આપ બડાઈ કરી લીધી હશે, પણ જયારે સ્નેહના સિંચનની જરૂર પડે ત્યારે ….
મારી પત્ની મારા કરતા આગળ નીકળી જાય છે.

પ્રતિભાવો/પ્રતિક્રિયાઓ

અન્યના પ્રતિભાવોને તમે જેટલું મહત્વ આપોછો,તેના કરતા તમારા પોતાના વિચારો,તેની પ્રસ્તુતિ અને સ્પષ્ટ રાજુવાતને મહત્વના ઉપકરણ સમજી વ્યવહાર કરવા જોઈએ .તમારી વસ્તુ, વર્તન અને વ્યવહારના શત પ્રતિશત જવાબદાર વ્યક્તિ તરીકે વર્તવાનું શરુ કરશો એટલે ઘણાખરા કષાયો જે પ્રતિક્રિયા આપવાથી સર્જાય છે તે નહીવત થઇ જાશે. તમારી સંપૂર્ણ એનર્જીને એક દાયરામાં રાખી તમારું સાંચુ ,દમ્ભ્રહિત વ્યક્તિત્વ પ્રગટ કરવા હમેશા પ્રયત્નશીલ રહો.